ધર્મ / ગણેશ વિસર્જન કરતાં પહેલાં કરી લો આ 4 ઉપાય, ગણેશજી વરસાવશે અપાર કૃપા

Ganpati Visarjan 2019 know these important things about Ganpati 4 Upay

ભગવાન ગણેશ જળ તત્વના અધિપતિ છે. આ જ કારણ છે કે અનંત ચૌદશના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી તેમનું વિસર્જન કરવામાં આવે છે. આજે અમે આપને જણાવીશું ગણેશ વિસર્જન કરતાં પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખવું જેથી કોઈ ભૂલ ન રહે અને સાથે જ વિઘ્નહર્તા તમારા પર પ્રસન્ન પણ થાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ