ગુજરાત / આજે વિઘ્નહર્તાની વિદાય, શહેરોના માર્ગો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગૂંજશે

ganpati visarjan 2019 gujarat ganpati bappa morya

રાજ્યમાં છેલ્લા 10 દિવસની ભક્તિ કર્યા બાદ આજે લાખો શ્રદ્ધાળુઓ દૂંદાળા દેવને વિદાય આપશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના માર્ગો 'બાપ્પા મોરિયા'ના નાદથી ગૂંજી ઉઠશે. શહેરના માર્ગો પર ડીજે અને નગારાના તાલ સાથે ભક્તોનો જોશ જોવા મળશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ