કાળો કારોબાર / ખેડા જિલ્લામાંથી 54 હજારની કિંમતનો ગાંજો ઝડપાતા સમગ્ર પંથકમાં હડકંપ, જાણો કોની ખુલી સંડોવણી?

ganjo worth Rs 54 Thousand was seized from Kheda district

ખેડા જિલ્લાના સેવાલિયામાંથી પોલીસે 54 હજારની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડી પડયો હતો. આ પ્રકરણમાં વધુ એક ઈસમની સંડોવણી ખૂલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ