ધરપકડ / ભરુચમાં લકઝરી બસમાંથી રૂ.1.33 કરોડનો ગાંજો ઝડપાયો, 3 આરોપીઓની ધરપકડ

Ganja worth Rs.1.33 crore seized from luxury bus in Bharuch, 3 accused arrested

ભરૂચ પોલીસને મોટી સફળતા મળવા પામી છે. જેમાં પોલીસે ખાનગી લકઝરી બમાંથી રૂ.1.33 કરોડનાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ