ક્રાઇમ / ગુજરાતના આ જિલ્લામાંથી ઝડપાયું રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર, 2 કરોડ 27 લાખના જથ્થા સાથે 2ની ધરપકડ

Ganja worth 2 crore 27 lakh was seized from Aravalli waghwalla village

અરવલ્લીમાંથી રાજ્યનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. અરવલ્લીના બાયડના વાગવલ્લા ગામેથી 2 કરોડ 27 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ