ભય / રાજકોટમાં છેલ્લા 3 દિવસથી ગેંગવોર, પોલીસ શું કરી રહી છે?

ગુજરાતના રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી શહેરમાં બે ગેંગ વચ્ચે વોર ચાલી રહી હોવા છતાં પોલીસ માત્ર મુકપ્રેક્ષક બની જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ