મજબૂર / બાંગ્લાદેશમાં રોહિંગ્યા રિફ્યૂઝી કેમ્પમાં ગેંગવોર, 8 લોકોના મૃત્યું, હજારો લોકો ભાગ્યાં

gangwar erupts in rohingya refugee camps at least 8 killed

દક્ષિણ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં ગુનાહિત સશસ્ત્ર જૂથ વચ્ચે થયેલ ગેંગ વોરમાં હજારો લોકોને ભાગવા પર મજબૂર કરી દીધા છે. જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મૃત્યું થયા છે. પોલીસ અને માનવતાવાદી કાર્યકર્તાઓએ ગુરુવારના રોજ આ અંગેની જાણકારી આપી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ