વિવાદ / એ અમે જોઈ લઈશું..: વિરાટ સાથે વિવાદ બાદ પહેલીવાર બોલ્યા સૌરવ દાદા, જાણો શું કહ્યું

Ganguly refuses to comment on Kohli's captaincy claim, says 'BCCI will deal with it'

સૌરવ ગાંગુલીએ આ મુદ્દે ખુલીને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે, કોઈ નિવેદન નહીં, કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં,અમે તેને જોઈ લઈશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ