બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / આલિયા ભટ્ટની ફિલ્મમાં સેકસ વર્કર બની ચૂકી છે બિગ બોસ 18ની આ દેખાવડી સ્પર્ધક, માથાભારેમાં નામ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / આલિયા ભટ્ટની ફિલ્મમાં સેકસ વર્કર બની ચૂકી છે બિગ બોસ 18ની આ દેખાવડી સ્પર્ધક, માથાભારેમાં નામ

Last Updated: 10:19 AM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Cham Darang In Bigg Boss 18: બિગ બોસ 18માં એક એવી એક્ટ્રેસ છે જે પહેલા ફિલ્મમાં સેક્સ વર્કરનો રોલ કરી ચુકી છે. આ એક્ટ્રેસ ઘણી સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આલિયા સાથે પણ કામ કર્યું છે.

1/6

photoStories-logo

1. ચુમ દરાંગ

બિગ બોસમાં હાલ નોર્થ ઈસ્ટથી આવેલી કન્ટેસ્ટન્ટ ચુમ દરાંગની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ચુમ દરાંગનો ઘરમાં શહઝાદા ધામી સાથે ઝગડો થઈ ચુક્યો છે. અહીં સુધી કે ગુસ્સામાં એક્ટરને ચુમ દરાંગે ગાળો પણ આપી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગંગુબાઈ કાઢિયાવાડી

આ શોમાં આવતા પહેલા ચુમ દરાંગે એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના વિશે વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે તે આલિયાની મૂવીમાં હતી અને સેક્સ વર્કરનો રોલ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બિગ બોસમાં કેમ આવી ચુમ દરાંગ?

આ ઈન્ટરવ્યૂમાં ચુમ દરાંગે જણાવ્યું કે તે બિગ બોસમાં કેમ આવી. એક્ટ્રેસે કહ્યું, "બિગ બોસ ખૂબ જ મોટુ પ્લેટફોર્મ છે. દરેક ઉંમરના લોકો બિગ બોસ જોવે છે. માટે હું આ શોનો ભાગ બનવા માંગતી હતી."

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લોકો મને નથી જાણતા

ચુમ દરાંગે આગળ કહ્યું, "મેં ઘણુ કામ કર્યું છે પરંતુ લોકો મને નથી ઓળખતા. હું ઈચ્છુ છું કે તે મારા વિશે જાણે કે હું ક્યાંથી આવી છું. અરૂણાચલ પ્રદેશ જે એક સુંદર રાજ્ય છે. જો હું ઘરની અંદર સારૂ કરીશ તો લોકો મારી પાસેથી કંઈક શીખશે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આલિયા સાથે કર્યું છે કામ

ચુમ દરાંગે જણાવ્યું કે તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા સાથે કામ કર્યું છે. એક્ટ્રેસે કહ્યું- મારી સાથે 9 યુવતીઓ હતી. માટે અમને એક બીજા સાથે વાત કરવાની વધારે તક ન મળી. પરંતુ મને આલિયાનું કામ ખૂબ જ પસંદ છે તે ખૂબ જ હાર્ડ વર્કિંગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રિલીઝ થવાની છે બે સીરિઝ

ચુમ દરાંગે જણાવ્યું કે તેની બે વેબ સીરિઝ રીલિઝ થઈ રહી છે. પરંતુ તે વખતે તે બિગ બોસમાં હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cham Darang Gangubai Kathiawadi Bigg Boss 18

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ