ગંભીર આક્ષેપ / કંગનાએ તો ફરી આલિયાથી લીધો પંગો! ગંગુબાઈની કમાણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ

gangubai kathiawadi box office figures kangana ranaut blames false box office collection in alia bhatt

અભિનેત્રી કંગના રનોત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઇને પહેલા પણ આલિયા ભટ્ટ પર પ્રહાર કરી રહી છે. કંગના રનોતે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈની મજાક ઉડાવતા તેને પાપાની પરી અને બિમ્બો કહ્યું હતુ. હવે કંગના રનોતે ફરી એક વખત આલિયા ભટ્ટની ફિલ્મને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને તેના બૉક્સ ઑફિસ કલેક્શન પર સવાલ ઉઠાવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ