BIG BREAKING / રાજસ્થાનમાં વધુ એક ગેંગવોર: દિનદહાડે ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરાઇ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી

gangster raju thet shot by unknown miscreants in rajasthan

રાજસ્થાનના સીકરમાં ફરી એકવાર ગેંગ વોર જોવા મળી. ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા બદમાશોએ ગેંગસ્ટર રાજુ થેહતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ