ડ્રગ્સ કેસ / લોરેન્સ બિશ્નોઈ જેલ હવાલે: ATSએ વધુ રિમાન્ડની માંગ ન કરતા ખસેડાશે સાબરમતી જેલ, 14 દિવસના રિમાન્ડ પૂર્ણ

Gangster Lawrence Bishnoi was sent to jail by the Nalia Court of Kutch

Drugs case: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટે જેલના હવાલે કર્યો છે. જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં ATSએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા લોરેન્સને જેલ હવાલે કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ