દેશ / ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દિવાની થઈ બે છોકરીઓ, ઘેરથી ભાગીને જેલમાં મળવા આવી, જુઓ શું કર્યું

Gangster lawrence bishnoi: 2 minor girls came to bhatinda jail to meet him after watching his tv interview

ગેંગસ્ટર લોરેન્સને 2 છોકરીઓ જેલમાં મળવા આવી હતી. બંનેએ પોતાના પરિવારજનોને અમૃતસર જાય છે તેવું કહીને દિલ્હીથી ફાજિલ્કાની ટીકિટ લઈને ટ્રેનમાં બેસી ગઈ અને છેલ્લે ભટિંડા પર ઊતરી ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ