BIG NEWS / અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યા, 4 હુમલાખોરો ફરાર, ઘટના CCTVમાં કેદ 

Gangster Jarnail Singh shot dead in Amritsar

Jarnail Singh Murder News:  4 માસ્ક પહેરેલા હુમલાખોરોએ જરનૈલ સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, મરી ન જાય ત્યાં સુધી ફાયરિંગ કરી ઇસમો થયા ફરાર 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ