સિદ્ઘિ / 21મી સદીની ટૉપ 100 ફિલ્મોમાં એકમાત્ર હિન્દી ફિલ્મ, તેમ છતાં ડિરેક્ટર ખુશ નહી

Gangs of Wasseypur featured in the Guardian best 100 movies of 21st Century

ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઑફ વાસેપુર'ને 21મી સેન્ચુરીની સૌથી શાનદાર ફિલ્મોમાં શામેલ કરવામાં આવી છે. વર્ષ 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મને 'ધ ગાર્ડિયન' એ 21મી સેન્ચુરીની 100 સૌથી સારી ફિલ્મોની યાદીમાં શામેલ કરવામાં આવી છે અને ફિલ્મને યાદીમાં 59માં સ્થાન મળ્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ