ચકચાર / પાટણના સાંતલપુરમાં સગીરા પર ગેંગરેપની ઘટનાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી કાર્યવાહી

gangraped by three men in Santalpur patan

સાંતલપુર પંથકમા ચોંકાવનારી ગેંગરેપની ઘટના સામે આવી છે. પ્રેમી સાથે સગીર યુવતીનો વિડીયો બનાવી સગીરાને સતત એક મહિના સુઘી બ્લેકમેલ કરતા રહ્યા અને ૩ નરાધમ ઇસમો સગીરાને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા રહ્યા હતાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ