તપાસ / અમદાવાદમાં ગેંગરેપ પીડિત 20 વર્ષીય યુવતિનું મોત, ચાર નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ

gangrape victim girl dies in Ahmedabad

અમદાવાદમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી 19 માર્ચના રોજ એક 20 વર્ષીય યુવતિનું અપહરણ કરવામાં આવ્યું હતુ. જે બાદ દુષ્કર્મનો શિકાર બનેલી યુવતીને કિડની અને માનસિક અસર થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ