ચેતવણી / 27 વર્ષમાં જ સુકાઈ જશે ગંગા-બ્રહ્મપુત્રા, ઓગળી રહ્યો છે હિમાલય: UNનો ડરામણો રિપોર્ટ

Ganga Brahmaputra will dry up in 27 years Himalayas are melting UN alarming report

સંયુક્ત રાષ્ટ્રએ ચેતાવણી આપી છે કે ભારત વર્ષ 2050 સુધી 170થી 240 કરોડ શહેરી લોકોને પાણીની ભારી મુશ્કેલી થઈ શકે છે. કારણ કે હિમાલયના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે. ભારત ચીન અને પાકિસ્તાનની ત્રણ પ્રમુખ નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુનું જળસ્તર ખૂબ જ ઝડપથી ઓછુ થઈ જશે. પાણીની મુશ્કેલી થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ