અથડામણ / બ્રાઝિલની જેલમાં ભયાનક ગેંગવોરઃ 57 કેદીઓનાં મોત

Gang violence leaves more than 50 dead in Brazil prison riot

બ્રાઝિલની એક જેલમાં કેદીઓ વચ્ચે થયેલી ભયાનક ગેંગવોર અને હિંસક અથડામણમાં ઓછામાં ઓછા પ૭ કેદીઓનાં મોત થયાં છે. રિપોર્ટ અનુસાર ઉત્તર બ્રાઝિલમાં આવેલ પારા પ્રાંતની એક જેલમાં હરીફ ગેંગનાં જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પ૭ કેદીઓનાં મોત થયાં છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ