ક્રાઈમ / શરમજનક બનાવ: 20 વર્ષીય યુવતી સાથે લખનૌથી મુંબઈ જતી ટ્રેનમાં સામૂહિક દુષ્કર્મ, લોકોમાં રોષનો માહોલ

Gang rape with 20-year-old girl on running train

લખનૌથી મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં 20 વર્ષીય યુવતી સામૂહિક દુષ્કર્મનો ભોગ બની છે. 7 વથી 8 લૂટારુઓ ટ્રેનમાં ચઢ્યા હતા જ્યા તેમણે લૂંટને અંજામ આપીને યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ