સામૂહિક દુષ્કર્મ / વધુ એક શરમજનક બનાવ, 23 વર્ષીય ગર્ભવતી મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ

gang rape on pregnant woman in Valsad Gujarat

ભોપાલની 23 વર્ષીય ગર્ભવતી મહિલા પર વલસાડમાં સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. પબજી ગેમ આ વખતે મહિલાને ફસાવાની જાળ બની હોવાનું સામે આવ્યું છે. આ મહિલા પબજી રમતા રમતા ઓનલાઈન યુવકના સંપર્કમાં આવી અને પછી દુષ્કર્મ, અશ્લીલ વીડિયો અને બ્લેકમેઈલીંગનો સિલસિલો ચાલુ થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ