અમદાવાદ / નારોલમાં બાળકી પર દુષ્કર્મ, સિવિલ હોસ્પિટલના ICU માં કરાઇ દાખલ

gang rape on minor in narol ahmedabad, Admitted to the ICU of a civil hospital

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ ગત મોડી રાતે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે શહેરમાં ફરી એકવાર ચકચાર મચી જવા પામી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x