દુષ્કર્મ  / ક્યારે મળશે ન્યાય? વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં હજુ સુધી આરોપીને પકડી નથી શકી પોલીસ

gang rape in Vadodara, surat, Rajkot in Gujarat

વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એક દિવસથી વધુ સમય વિત્યા બાદ પોલીસ હજુ સુધી આરોપીઓને ઝડપી શકી નથી.. બે શખ્સોએ નવલખી મેદાનમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસે 25 જેટલા શકમંદોની અટકાયત કરી છે.  દુષ્કર્મ મામલે પોલીસે તમામ શકમંદોની અટકાયત કરી છે. સગીરા અને તેના મિત્રએ આપેલી માહિતીના આધારે અટકાયત કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ