સામૂહિક દૂષ્કર્મ / રાજકોટ પર લાંછન લગાવતો વધુ એક દૂષ્કર્મનો કિસ્સો, ત્રણ શખ્સે આચર્યું દૂષ્કર્મ

gang rape in rajkot city again

રાજકોટ શહેરમાં એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં શહેરમાં ચકચાર મચી ગયેલી જોવા મળી રહી છે. શહેરમાં એક જ અઠવાડિયામાં બીજી દૂષ્કર્મની ઘટના સામે આવી છે. આમ દૂષ્કર્મ કરનારા લોકો જાણે શહેરમાં બેફામ બન્યા હોય અને પોલીસ મૂક પ્રેક્ષક બની જોઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ