ન્યાય / અમદાવાદમાં દુષ્કર્મના આરોપીને માથે મુંડન કરાવી જાહેરમાં ફેરવ્યો અને મંગાવી માફી

gang rape in Ahmedabad fatehwadi gujarat

અમદાવાદમાં નરાધમોએ એક મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી અને તેનો વીડિયો બનાવી મહિલાને બ્લેકમેલ કરી રહ્યા હતા પરંતુ સ્થાનિકોને જાણ થઈ જતા પોલીસ ન્યાય આપે એ પહેલા પ્રજાએ જ આરોપીનું મુંડન કરાવી માફી મંગાવી ઉઠક બેઠક કરાવી હતી. અમદાવાદ ધીરે ધીરે ગુજરાતમાં રેપની રાજધાની બની રહ્યુ છે ત્યારે તંત્ર પગલા લે કે ન લે પણ પ્રજાએ નરાધમો સામે લાલ આંખ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ