કચ્છ / ભુજમાં પરિણીતા સાથે ગેંગરેપ, પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ, ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત?

gang rape complaint registered Bhuj Kutch Gujarat

રાજ્યમાં મહિલા સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. મહિલાઓની હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ વધી છે. કચ્છના ભુજમાં પરિણીતા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ