અમદાવાદ / સરકારના અભિયાનમાં જોડાઇ પ્રજા, સાબરમતીમાં ગણેશ મૂર્તિનું ન કરાયું વિસર્જન

ganesh visarjan 2019 ahmedabad sabarmati river

ગણેશ વિસર્જનને લઇને અમદાવાદ શહેરની સાબરમત્તીમાં દર વર્ષે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિસર્જનને લઇને અમદાવાદીઓનું શિસ્ત સામે આવ્યું છે. સાબરમતી નદીમાં એક પણ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ