ધર્મ / શા માટે ગણેશ મૂર્તિનું થાય છે વિસર્જન? બાલ ગંગાધર તિલક સાથે છે ખાસ કનેક્શન

ganesh murti visarjan true story about bal gangadhar tilak

આ તહેવારને મનાવવા પાછળનો ઉદ્દેશ અંગ્રેજો વિરુદ્ધ ભારતીયોને એકજૂથ કરવાનું હતું. આજે જે ગણેશોત્સવને લોકો એટલી ધૂમ ધામથી મનાવે છે, આ પર્વને શરૂ કરવામાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ