મૂર્તિ વિર્સજન / સાર્વજનિક ગણેશોત્સવની પ્રતિમાનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા એક પણ ક્રેન નહીં ફાળવાય

Ganesh Idol dissolution Sabarmati river Ahmedabad

આગામી દિવસોમાં દુંદાળાદેવ ગણપતિનો તહેવાર શરૂ થશે. છેલ્લા દાયકાથી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિની મૂર્તિની ઘેર ઘેર તેમજ સાર્વજનિક રીતે સ્થાપના કરી ગણેશોત્સવ મનાવાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ