મક્કમતાને સલામ / વામન કદનો વિરાટ પ્રયાસ, આખરે કાયદાકીય લડતથી ભાવનગરના 3 ફૂટના ગણેશનો મેડિકલમાં પ્રવેશ

Ganesh got admission in MBBS Bhavnagar after supreme court order

વામન કદનો ગણેશ કે જે હવે પોતાનામાં પડેલી વિરાટ શક્તિનાં દર્શન કરાવવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ખેવના રાખનારા ગણેશે આજ હક સાથે ભાવનગરની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. લાંબી કાયદાકીય લડત બાદ પ્રવેશ માટે પાત્ર ઠરતાં ગણેશ પરિવાર અને શાળાના શિક્ષકો સાથે ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા આવી પહોંચ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ