ગણેશ ચતુર્થી / સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધૂમ, બંગાળી કારીગરો દ્વારા બનાવવામાં આવે છે ખાસ મૂર્તિઓ

Ganesh festival in Saurashtra, special sculptures made by Bengali craftsmen

સંબંધો અને સંગીતની જેમ સંસ્કૃતિને પણ કોઈ સીમાડા હોતા નથી. ગુજરાતના ગરબા ગ્લોબલ બન્યા છે તો ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના લોકપ્રિય ગણેશ ઉત્સવની ધૂમ હવે ગુજરાતની ગલીએ ગલીએ સંભળાય છે. આગામી તા.ર સપ્ટેમ્બરે શરૃ થતાં ગણેશ ઉત્સવને ઉજવવા સૌરાષ્ટ્ર - ગુજરાતમાં તૈયારીઓનો ધમધમાટ શરૃ થઈ ગયો છે. ઉત્સવપ્રિય ગુજરાતીઓ ગણેશ ઉત્સવને એક સવાયા મહારાષ્ટ્રીયન તરીકે ઊજવવા થનગની રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ