બાયડ / ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ, 111 ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાં શહીદોને કરાયા યાદ

Ganesh Dissolution yatra bayad aravalli pulwama tiranga

અરવલ્લી જીલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં ૧૧૧ ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાં ના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ