Ganesh Chaturthi 2020 / આ દિવસે ઉજવવામાં આવશે ગણેશ ચતુર્થી, આ રહેશે શુભ મૂહૂર્ત અને પૂજા વિધિ

ganesh chaturthi will be celebrated on  these days know auspicious time method of worship

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. પરંતુ શક્ય છે કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેમાં કોઈ ખાસ ઉજવણી ન કરતાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ તેની ઉજવણી કરે. આ વર્ષે ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટે ઉજવવામાં આવશે. ગણેશજી ને દરેક દેવી દેવતાઓમાં પૂજનીય માનવામાં આવે છે.આ દિવસે ભક્તો ગણેશજીને પોતાના ઘરે લાવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસ સુધી ચાલનારા અવસર બાદ અગિયારમા દિવસે તેમને વિસર્જિત કરવામાં આવે છે અને સાથે જ આવનારા વર્ષે જલ્દી આવે તેવી કામના પણ કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ