એકતા / પાકિસ્તાનના ઝીણા માર્ગ પર 76 વર્ષોથી ઉજવાય છે ગણેશોત્સવ

 ganesh chaturthi celebration in pakistan

ગણેશ ચતુર્થી આવે એટલે સમગ્ર ભારતમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. મહારાષ્ટ્રથી લઇને કન્યાકુમારી સુધી લાલ બંગડી પહેરીને આરતી કરતી મહિલાઓ તમને જોવા મળશે પરંતુ જો આવા દ્રશ્યો પાકિસ્તાનમાં જોવા મળે તો તમને પણ નવાઇ લગાશે. કરાચીના મહોમ્મદ અલી ઝીણા માર્ગ પર 800થી વધારે મહારાષ્ટ્રીયન પરિવાર ગણેશોત્સવની ઉજવણી કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ