બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું તમે જાણો છો આ 12 નામનો અર્થ? જેનો ગણેશ ચતુર્થીએ જાપ કરવાથી પૂર્ણ થશે તમામ મનોકામના

photo-story

12 ફોટો ગેલેરી

ગણેશ ચતુર્થી / શું તમે જાણો છો આ 12 નામનો અર્થ? જેનો ગણેશ ચતુર્થીએ જાપ કરવાથી પૂર્ણ થશે તમામ મનોકામના

Last Updated: 11:11 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ganesh Chaturthi 2024: ભગવાન ગણેશ પ્રથમ પુજનીય દેવ છે. ગણપતીના ઘણા નામો છે પરંતુ 12 નામ એવા છે જેનું મહત્વ વધારે છે. જાણો આ 12 નામોના અર્થ વિશે. સાથે જ જાણો 12 ચમત્કારી મંત્રો વિશે.

1/12

photoStories-logo

1. કપિલ

ગણપતી મહારાજને કપિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂરજ જેવો પીળો રંગ ધરાવવાના કારણે તેમને કપિલ કરવામાં આવે છે. તેનો મંત્ર છે- ऊँ कपिलाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. એકદંત

ગણપતીનો એક દાંત તૂટેલો છે. જેના કારણે તેમને એકદંત પણ કહેવામાં આવે છે. એકદંત નામનો મંત્ર છે- ऊँ एकदंताय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. સુમુખ

સુંદર મુખવાળાને સુમુખ કહેવામાં આવે છે. ગણપતીનું એક નામ સુમુખ પણ છે. તેમના સુંદર મુખના કારણે તેમનું નામ સુમુખ છે. તેનો મંત્ર છે- ऊँ सुमुखाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. ગજકર્ણક

હાથી જેવા કાન ધરાવવાના કારણે ગણપતીનું એક નામ ગજકર્ણક પણ છે. તેનો મંત્ર છે- ऊँ गजकर्णाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. વિનાયક

ગણપતી મહારાજ તટસ્થ રહીને ન્યાયને સૌ પ્રથમ રાખે છે માટે તેમનું નામ વિનાયક છે. તેનો મંત્ર છે- ऊँ विनायकाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. વિઘ્નનાશ

ગણપતીને કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા સૌથી પહેલા પૂજવામાં આવે છે. તેઓ પ્રથમ પુજનીય છે. કોઈ પણ કાર્યોની સામે આવતા તમામ વિઘ્નો તેઓ દૂર કરે છે. માટે તેમને વિઘ્નનાશક કહેવામાં આવે છે. તેમનો મંત્ર છે- ऊँ विघ्ननाशाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. લંબોદર

ગણપતીનું એક નામ લંબોદર પણ છે. મોટુ પેટ ધરાવવાના કારણે તેમને લંબોદર કહેવામાં આવે છે. તેનો મંત્ર છે.- ऊँ लंबोदराय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. વિકટ

ગણેશજીના વિશાળ અને કદાવર શરીરને લઈને તેમનું વિકટનામ પડ્યું છે. તેમના નામનો મંત્ર છે.- ऊँ विकटाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. ધૂમ્રકેતુ

રિદ્ધિ-સિદ્ધિના સ્વામી શ્રીગણેશનું એક નામ ધુમ્રકેતુ પણ છે. તેમના નામનો મંત્ર છે- ऊँ धूम्रकेतवे नमः

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. ભાલચંદ્ર

મસ્તક પર ચંદ્રનું તિલક કરે છે તેથી તેમને ભાલચંદ્ર પણ કહેવામાં આવે છે. તેમનો મંત્ર- ऊँ भालचंद्राय नमः છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. ગણાધ્યક્ષ

ગણેશજી બધા ગુણોના અધ્યક્ષ હોવાથી તેમનું નામ ગણાધ્યક્ષ પણ છે. તેમના નામનો મંત્ર- ऊँ गणाध्यक्षाय नमः છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. ગજાનન

હાથી જેવું મુખ ધરાવે છે માટે તેમને ગજાનન પણ કહેવામાં આવે છે આ છે તેમનો મંત્ર- ऊँ गजाननाय नमः

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2024 Lord Ganesha ગણેશ ચતુર્થી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ