દેશભરમાં દસ દિવસ સુધી ચાલનારા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે અને આ તહેવારની ધામધુમથી ઉજવણી જોવા મળી રહી છે. ત્યારે ગણેશજીના ભક્તો દ્વારા બાપ્પાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
Share
1/6
1. ખજૂર ભાઈના ઘરે વિરાજમાન ગણેશજી
ગુજરાતી કોમેડિયન, યુટ્યુબર અને એક્ટર નીતિન જાની જે ખજૂર ભાઈના નામથી ઓળખાય છે, તેમણે પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. ચાલો આપણે પણ કરીએ તેમના ઘરે વિરાજમાન ગણેશજીના દર્શન. (Photo Courtesy: instagram Meenakshi Dave)
આ તસવીર શેર કરો
2/6
2. ગણેશજીની સ્થાપના
ખજૂર ભાઈએ તેમની પત્ની સાથે ગણેશજીની સ્થાપના કરી અને પૂજા કરી. (Photo Courtesy: instagram Meenakshi Dave)
આ તસવીર શેર કરો
3/6
3. ગણેશજી સાથે પડાવ્યા ફોટો
ખજૂર ભાઈએ તેમની પત્ની અને પરિજનો સાથે મળીને ગણેશજીની પૂજા કરી. (Photo Courtesy: instagram Meenakshi Dave)
આ તસવીર શેર કરો
4/6
4. ગણેશજીના દર્શન
ખજૂર ભાઈએ પત્ની મીનાક્ષી દવે સાથે ગણપતિ બાપ્પાની પૂજા કરી. (Photo Courtesy: instagram Meenakshi Dave)
આ તસવીર શેર કરો
5/6
5. ગણપતિને ઘરે લાવવાની ખુશી
ગણપતિને ઘરે લાવવાની ખુશી ખજૂર ભીના ચહેરા પર દેખાય છે. આ તસવીરોમાં તેઓ ડ્રમ વગાડતા દેખાય છે. (Photo Courtesy: instagram Meenakshi Dave)
આ તસવીર શેર કરો
6/6
6. પરિજનો સાથે કરી પૂજા
ગણપતિ બાપ્પાના આગમન પર બધા જ પરિજનોએ ટ્રેડીશનલ કપડા પહેરીને પૂજા અર્ચના કરી. (Photo Courtesy: instagram Meenakshi Dave)