મુહૂર્ત / ગણેશ ચતુર્થી પર બનશે 2 શુભ યોગ અને 4 ગ્રહોનો સંયોગ, જાણો સ્થાપનાનો શુભ સમય

ganesh chaturthi 2019 shubh yog and good sanyog on ganesh chaturthi festival

2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીનો ચહેવાર છે. હિંદુ પંચાગ અનુસાર દર વર્ષે ભાદ્રપદના શુક્લપક્ષની ચતુર્થી તિથિને ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. આ વખતે ગણેશ ચતુર્થી પર બે શુભ યોગ અને ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે ગણેશ ચતુર્થીનું મહત્વ વધી ગયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ