પર્દાફાશ / જીરામાં વરિયાળીનું ભૂસું ભેળવી લોકોને નકલી જીરું પધરાવી દેતી ફેક્ટરી ઊંઝામાંથી ઝડપાઈ, આરોગ્ય વિભાગની રેડમાં ખૂલી પોલ

gandhingar Health department raids in Unjha, Factory making fake cumin caught

જીરા સાથે વરિયાળીનું ભૂસાની ભેળસેળ કરી ગોળની રસી નાખી નકલી જીરું બનાવવામાં આવતું, બજારમાં વધારે ભાવે વેચી મોટો નફો રળવા થતો હતો કાળો ખેલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ