ગૌરવ / આ કરોડપતિ ગુજરાતીની અનોખી ગૌસેવા, કરોડોના બંગલામાં રાખે છે વાછરડીઓ

gandhinagar vijay parsana

પ્રેમ..શબ્દમાં જ ઘણું બધું સમજાઈ જાય છે. પ્રેમના અનેક પ્રકાર છે. પરંતુ ગાયમાતા પ્રત્યેના આ પ્રેમને જોઈને તમને અજીબ લાગશે. અજીબ એટલા માટે કે, એક કરોડપતિ વ્યક્તિ પોતાનો કરોડોનો ધંધો છોડીને નાની વાછરડીઓ વચ્ચે જીવન વિતાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ