ગાંધીનગર / પ્રજા છે બેરોજગાર, પોલીસ મારે છે દંડનો માર : વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસનો વિધાનસભામાં પ્રવેશ

gandhinagar vidhansaba monsoon season congress mla banner

ગુજરાત વિધાનસભામાં સોમવારથી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ બેનર સાથે પ્રવેશ્યા હતા

બ્રેકિંગ ન્યૂઝ