બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar The big decision of the revenue department

ગાંધીનગર / ખેડૂત ખરાઈ પ્રમાણપત્રને લઇને મહેસૂલ વિભાગે લીધો મહત્વનો નિર્મણ, જાણો શું

Kavan

Last Updated: 08:07 PM, 8 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આજરોજ ફરી એકવાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા જમીન શરતફેર મંજૂરી ઓનલાઇન કરવામાં આવી છે.

  • રાજ્યના મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
  • જમીન શરતફેર મંજૂરી ઓનલાઇન કરવામાં આવી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અરજી માટે 7 દિવસનો સમય મળશે

ઉલ્લેખનીય છે કે, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અરજી માટે 7 દિવસનો સમય મળશે તેવી જાહેરાત મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન સુધારા અરજીની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે. 

પહેલા 31 ડિસેમ્બર 2020 સુધી હતી 

આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને કારણે પ્રમોલગેશન પછી રી-સર્વે રેકર્ડમાં  ક્ષતિઓ સુધારવા ખાતેદારોને અરજી કરવાની તા. 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવામાં આવી છે. અગાઉ અંતીમ તા. 31 માર્ચ 2020 સુધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Revenue Department gandhinagar ઓનલાઇન ખેડૂત મહેસૂલ વિભાગ gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ