ગાંધીનગર / સ્વર્ણિમ સંકુલ-1ની સામે પડ્યો ભુવો, CM સહિત મંત્રીઓ કરે છે આ રોડ પરથી અવરજવર

Gandhinagar swarnim sankul raod bhuvo CM vijay rupani

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યના અનેક સ્થળોએ મધ્યથી ભારે વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો પહેલા જ વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ભુવા પડેલા જોવા મળ્યાં. જો કે હવે કોર્પોરેશનની નબળી કામગીરી ગાંધીનગર સચિવાલયના મુખ્યમાર્ગ પર જોવા મળી છે. જેમાં સ્વર્ણિમ સંકુલ-1ની સામે જ ભુવો પડેલો જોવા મળ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ