ગાંધીનગર / ગુજરાતની આગામી પેટાચૂંટણી માટે BJPનો માસ્ટર પ્લાન, સોંપી આ મંત્રીઓને જવાબદારી

Gandhinagar state BJP core committee meeting

આજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપની કોર કમિટિની બેઠક યોજાઇ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં યોજાનારી આગામી સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણીને ચર્ચા કરવામાં આવી. આ સાથે સરકારના 8 મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ