ગાંધીનગર / યુવરાજ સિંહ જાડેજાના કેસમાં સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે આવશે કોર્ટનો ચુકાદો

Gandhinagar Sessions Court will give verdict tomorrow on Yuvraj Singh's bail

યુવરાજસિંહના વકીલ અને સરકારી વકીલ વચ્ચે થઇ દલીલો.યુવરાજસિંહ સામે 207 અંતર્ગત ગુનો બનતો નથી- નીતિન ગાંધી ,તો સરકારી વકીલે પણ જામીન ન આપવા કરી દલીલ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ