સજા / અંતે પાપ ફૂટ્યું આસારામને આજીવન કેદની સજા, સુરત દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે કર્યું સજાનું ફરમાન

Gandhinagar Sessions Court sentenced Asaram in rape case today

ગાંધીનગર સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં આજે આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે. કેસની ગંભીરતાને ધ્યાને લઈને કોર્ટે સજા સંભળાવી છે. ગઈકાલે ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ