નિર્ણય / ગાંધીનગરમાં સિરિયલ કિલરની દહેશતને લઇ તપાસ CID ક્રાઇમને સોંપાઇ

gandhinagar-serial-killer-case-was-handed-over-to-cid-crime

અડાલજમાં સિરિયલ કીલરની દહેશત વધી છે, પરંતુ પોલીસ હજુ સુધી સિરિયલ કિલર સુધી પહોંચી નથી. ત્યારે ગાંધીનગરમાં સિરિયલ કિલરની દહેશતને લઈને હવે તપાસ CID ક્રાઇમને સોપવામાં આવી છે. 8 મહિના બાદ પણ પોલીસને કોઈ સબુત ન મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ