ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ધરપકડ / ગાંધીનગરમાં આતંક મચાવનાર સિરિયલ કિલરને આખરે ATS પોલીસે પકડી પાડ્યો

gandhinagar serial killer case ats arrest killer at sarkhej

ગાંધીનગરમાં 3 હત્યા કરીને ફરાર થઈ જનાર સિરિયલ કિલરને પોલીસ તંત્ર શોધી રહ્યું હતુ. પણ પોલીસને ચકમો આપવામાં મોનિષ માલી નામનો યુવાન સફળ થતો હતો. કોઈપણ ગુનેગાર પોલીસથી ક્યાં સુધી છુપાઈ શકે? પોલીસ પણ મોનિષને સરખેજથી ઝડપી પાડ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ