દુ:ખદ / ગાંધીનગર સચિવાલય: આશાસ્પદ પોલીસ જવાને કેમ ખુદને ગોળી મારી મોત વહાલું કર્યુ? કારણ અકબંધ

gandhinagar sachivalay gujarat police PSI committed suicide

સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી મોતને વહાલું કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ