બેદરકારી / VIDEO: નેતાઓ બાદ હવે જનતા પણ લાપરવાહ, ગાંધીનગરમાં નીકળ્યું ક્રિકેટ મેચનું વિજય સરઘસ

Gandhinagar rally in corona pandemic

નેતાઓ બાદ હવે જનતાની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. ક્રિકેટ જીત્યા બાદ ગાંધીનગરમાં વિજય સરઘષના વીડિયોને પગલે તાબડતોડ તપાસના આદેશ અપાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ