ગાંધીનગર / હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા! ગુજરાત સરકારે કર્યો મહત્વનો નિર્ણય, જાણો શું થશે ફાયદો

gandhinagar rajendra trivedi big announcement for public

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનને તાજેતરમાં 200 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને મળતી સરકારી સેવાઓ માટે વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં હવેથી સરકારી યોજનાના લાભ માટે સોગંદનામું કરાવવાની જરૂરી નહીં રહે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ